Sapna Vinani Raat Lyrics – Hellaro – Gujarati Movies Songs Lyrics

Sapna Vinani Raat

Sapna Vinani Raat Lyrics

Song: Sapna Vinani Raat
Singer: Aditya Gadhavi
Music: Mehul Surti
Lyrics: Saumya Joshi

Maa …

Apna Thi Garba Kem Na Thay
Tane Maan Nathi Thatu Garba Ramvanu

Sui Ja

Tari Nadi ao Pachhi Valje
Tari Vijli Bhusi Nakhje  – (2)

Tara Pagna Zanjar Rokje
He Pagna Zanjar Rokje
Tari Kediye Baval Ropje
Ne Mavdi Pase Mangje Khali Raat Re

Sapna Vinani Aakhi Raat
Sapna Vinani Aakhi Raat


સપના વિનાની રાત

સપના વિનાની રાત

ગીત: સપના વિની રાત
ગાયક: આદિત્ય ગઢવી
ગીત: મેહુલ સુરતી
ગીતકાર: સૌમ્યા જોશી

માં …

આપણા થી ગરબા કેમ ના થા
તને મન નથી થતું ગરબા રમવાનુ

સુઇ જા

તારી નદીઓ પછી વાળજે
તારી વીજળી ભૂંસી નાખજે – (2)

તારા પગના ઝાંઝર રોકજે
તે પગના ઝાંઝર રોકજે
તારી કેડીયે બાવળ રોપજે
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે

સપના વિનાની આખી રાત
સપના વિનાની આખી રાત

VIDEO HERE