Gujarati Songs

Radha Ne Shyam Mali Jase Lyrics – Lyrics in Gujarati – Sachin-Jigar Lyrics

radha ne shyam mali jashe

Radha Ne Shyam Mali Jase

Songs: Radha Ne Syam Mali Jase Tu Jo
Lyrics: Bhargav Purohit
Singer: Sachin Sanghvi & Shruti Pathak
Music Composer: Sachin- Jigar

More Songs Here

Ke aaj pritam ne preet
mali jashe tu jo.. aooo…..(2)

Radha ne shyam mali jashe
Tu jo Rasdha ne shyam mali jashe

Hooo Ho aooo ao hoo aooo hoo…..

Ke aaj pritam ne preet
mali jashe tu joa…..(2)

Radha ne shyam malio jashe
Tu jo Radha ne shyam mali jashe

Jamna kathe rass rame kanudo ne radha
Jove akhu gamm jo ne, meli kam Aadha…..(2)

Morali na soor suni san, bhan ,bhuli jay
Gokuliyu gaam thay ghelu
Rass keri Ramzat ma sahu aje zuli jay
Nathi aje baad rehvu sahelu

Ke kano khud sudh budh bhuli jashe tu jo
Ke Radha kyare vanmahi jadi jashe tu jo

Radha ne shyam malio jashe
Tu jo Rasdhane shyam mali jashe

Ke Preet ne navi reet mali jashe tu jo
Aaj Sargam ne geet mali jashe tu jo

Radha ne shyam malio jashe
Tu jo Radha ne shyam mali jashe

Janmna kathe rass rame kanudo ne radha
Jove akhu gam jo ne, meli kam Aadha – (2)

(end)


કે આજ પ્રીતમને પ્રીત
મળી જશે તું જો... - (૨)

રાધાને શ્યામ મળી જશે
તું જો રાધાને શ્યામ મળી જશે

કે આજ પ્રીતમને પ્રીત
મળી જશે તું જો… – (૨)

રાધાને શ્યામ મળી જશે
તું જો રાધાને શ્યામ મળી જશે

જમના કાંઠે રાસ રમે કનુડોને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા – (૨)

મોરલીના સૂર સુણી સાનભાન ભૂલી જાય
ગોકળિયુંગામ થાય ઘેલું
રાસ કેરી રમઝટમાં સહુ આજે જુલી જાય
નથીં આજે બાદ રહેવું સહેલું

કે કાનો ખુદ શુદ્ધ બુધ ભૂલી જશે તું જો
કે રાધા ક્યારે વનમાંહિ જડી જશે તું જો
રાધાને શ્યામ મળી જશે
તું જો રાધાને શ્યામ મળી જશે

કે પ્રીતને નવી રીત મળી જશે તું જો
આજ સરગમને ગીત મળી જશે તું જો

રાધાને શ્યામ મળી જશે
તું જો રાધાને શ્યામ મળી જશે

જમના કાંઠે રાસ રમે કનુડોને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા – (૨)

(end)

VIDEO HERE

RADHA NE SHYAM MALI JASE MP3 SONGS ClickHere

Comment here