Gujarati Songs

Mogal Bhajiye To Bedo Par Chhe Lyrics – Neeta Rabari – LyricsGuruji

Mogal Bhajiye To Bedo Par Chhe

Mogal Bhajiye To Bedo Par Chhe Lyrics

Singer & Actor :- Neeta Rabari
Lyrics & Composition :- ASTIK & MAHI
Music :- Akshay Suthar & Bhaylu Vadatal

Lyrics Partner :-  www.lyricsguruji.com

(thanks Astik-Mahi!!!)

Leta Mogal Nu Naam
Thata Saghla Re Kaam – (2)

Moggal Akha Ae Jag No Aadhaar Chhe – (2)
Mogal Bhajiye To Bedo Par Chhe – (2)

Mogal Jevi Na Koi Dayali Re
Kare Navkhande Najaru Neja Ni Re

Kaprav Bhaguda Ne BhimRane
Maa Hajra Hajur Tane Bhali Chhe

Tara Darshan Thi Sauno Udhar Chhe – (2)
Mogal Bhajiye To Bedo Par Chhe – (2)

Bethi Bhagude Bheliya Vali Tu
Maa Saghla Sankat De Tali Tu

Marag Bhulu To Raah Batave Chhe
Aa Kaljug Ma Ek J Dayali Tu

Maa Tu Mamta No Akhut Bhandar Chhe – (2)
Mogal Bhajiye To Bedo Par Chhe – (2)

Tara Bheliya Ma Srusti Samani Chhe
Tu Jaher Jag Ma Parchali Chhe

Astik-Mahi K Maa Tu Kripali Chhe
Mota Maan Ni Maa Mogal Machhrali Chhe

Aena Dilma Daya To Aapar Chhe – (2)
Mogal Bhajiye To Bedo Paar Chhe …

Mogal Bhajiye To Bedo Par Chhe -(4)

(end)


મોગલ ભજીયે તો બેડો પાર છે

સિંગર અને એક્ટર: – નીતા રબારી
ગીતકાર અને કમ્પોઝિશન: – આસ્તિક-માહી
સંગીત: – અક્ષય સુથાર અને ભાયલુ વડતાલ

લેતા મોગલ નુ નામ થતા સઘળા રે કામ – (2)

મોગલ આખાએ જગ નો આધાર છે – (2)
મોગલ ભજીયે તો બેડો પાર છે – (2)

મોગલ જેવી ના કોઈ દયાળી રે
કરે નવખંડે નજરું નેજાની રે

કપરાવ ભગુડા ને ભીમરાણે
મા હજારા હજૂર તને ભાળી છે

તારા દર્શનથી સૌનો ઉધાર છે – (2)
મોગલ ભજીયે તો બેડો પાર છે – (2)

બેઠી ભગુડે ભેળીયા વાળી તુ
મા સઘળા સંકટ દે ટાળી તુ

મરાગ ભુલુ તો રાહ બતાવે છે
આ કલજુગ મા એક જ દયાળી તુ

મા તુ મમતા નો અખૂટ ભંડાર છે – (2)
મોગલ ભજીયે તો બેડો પાર છે – (2)

તારા ભેળીયામા સૃષ્ટિ સમાની છે
તુ જાહેર જગમા પ્રચાલિ છે

આસ્તિક-માહી કે મા તુ કૃપાળી છે
મોટા મનની માં મોગલ માછરાળી છે

એના દિલમાં દયા તો અપાર છે – (2)
મોગલ ભજીયે તો બેડો પાર છે – (2)

મોગલ ભજીયે બેડો પાર છે – (4)

(end)

VIDEO HERE

Gujarati Mp3 Songs Download  Here

Comment here