Gujarati Songs

Mari Hare Tu Nathi Painvani Lyrics – Jignesh Barot Songs Lyrics

Mari Hare Tu Nathi Painvani

Mari Hare Tu Nathi Painvani

Mari Hare Tu Nathi Painvani Song Lyrics

Singer & Artist: Jignesh Barot (Jignesh Kaviraj)
Lyrics: Rajan Rayka, Dhaval Motan
Music Director: Jitu Prajapati

Ho Me To Udta Hamachar Hobhaliya Ho Raj

Mari Hare Tu Nathi Painvani-(2)

 

Ho Hagi Aankhe Thai Jahu Ame

Ondhada Ho Raj

Mari Hare Tu Nathi Painvani

Ho Bahu Bheda Fariya Have Judai Thavani

Yadon Na Sahare Jindgi Javani-(2)

 

Ho Me To Vayre Vato Hombhadi Ho Raj

Mare Hare Tu Nati Painvani-(2)

Ho Dhol Vage Tara Ghar Ni Baar Re

Mara Bhaibundh Rakhe Tari Hod Re

Ho Silky Sadi Ma Tu Lage Jor

Re Prem Ni Joje Na Tute Dor Re

Ho Bije Hagai Ne Lagan Tame Karsho

To Tu Mari Marelu Mohdu Tame Josho(2)

 

Ho Cham Dil Uper Vakhi Didha Dhokana Ho Raj

Mari Hare Tu Nati Painvani

Ho Me To Udta Hamachar Hobhariya Ho Raj

Mari Hare Tu Nathi Painvani

 

Ho Hagi Aankhe Thai Jahu Ame

Ondhada Ho Raj

Mari Hare Tu Nathi Painvani

He Mari Hare Tu Nathi Painvani (2)

 

Ho Mandir Ma Hath Jodi Mangi Tane Re

Bhagwan Ae Pan Na Aapi Mane Re

Ho Bewfa Nahi Kahu Aaj Tane Re

Manjur Che Mane Je Game Tane Re

 

Man Ma Aevu Thay Tane Lai Ne Bhagi Jau

Baap Ni Aabru Cham Khovravu

Ho Laad Kari Ne Gaal Tara Ombariya Ho Raj

To Ye Mari Hare Tu Nati Painvani

 

Ho Me To Udta Hamachar Hobhaliya Ho Raj

Mari Hare Tu Nathi Painvani

Ho Mari Hare Tu Nathi Painvani (2)

(end)

મારી હારે તું નથી પૈણવાની

મારી હારે તું નથી પૈણવાની સોન્ગ લિરિક્સ

સિંગર & આર્ટિસ્ટ: જીગ્નેશ બારોટ(જીગ્નેશ કવિરાજ)
લિરિક્સ:રાજન રાયકા, ધવલ મોટાં
મ્યુઝિક ડિરેક્ટર: જીતુ પ્રજાપતિ

હો મેં તો ઉડતા હમાચાર હોભરીયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની…(૨)

હો સગી આંખે થઇ જાહુ અમે
ઓળખતા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
હો બહુ ભેળા ફરિયા હવે જુદાઈ થવાની
યાદોં ના સહારે જિંદગી જવાની…(૨)

હો મેં તો વાયરે વાતો હોમભાડી હો રાજ
મારે હારે તું નથી પૈણવાની…(૨)
હો ઢોલ વાગે તારા ઘર ની બાર રે
મારા ભાઈબંધ રાખે તારી હોડ રે

હો સિલ્કી સાડી માં તું લાગે જોર રે
પ્રેમ ની જોજે ના તૂટે દોર રે
હો બીજે હગાઈ ને લગન તમે કારસો
તો તું મારી મરેલું મોઢું તમે જોશો…(૨)

હો ચં દિલ ઉપર વાખી દીધા ધોકાના હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
હો મેં તો ઉડતા હમાચાર હોભરીયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની

હો હગી આંખે થઇ જાહુ અમે
ઓનધડા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
મારી હારે તું નથી પૈણવાની…(૨)

હો મંદિર માં હાથ જોડી માંગી તને રે
ભગવાન એ પણ ના આપી મને રે
હો બેવફા નહિ કહું આજ તને રે
મંજુર છે મને જે ગમે તને રે

મન માં એવું થાય તને લઇ ને ભાગી જાઉં
બાપ ની આબરૂ ચં ખોવરાવું
હો લાડ કરી ને ગાલ તારા ઓમ્બરીયા હો રાજ
તો યે મારી હારે તું નાતી પૈણવાની

હો મેં તો ઉડતા હમાચાર હોભરીયા હો રાજ
મારી હારે તું નથી પૈણવાની
હો મારી હારે તું નથી પૈણવાની..(૨)

(end)

Mari Hare Tu Nathi Painvani Mp3 Songs Download 

Comment here