Ekaldi Parnai Lyrics – Rakesh Barot Songs Lyrics

Ekaldi Parnai

Ekaldi Parnai Song Lyrics

Singer : Rakesh Barot.
Music: Mayur Nadiya
Lyrics: Manu Rabari

ગુજરાતીમાં નીચે આપેલ છે.

Ekladi Parnai Maa Mane  Ekladi Parnai
Dukhda Ma Parnai Maa Mane Ekladi Parnai

He Raja Re Ajmalni Dikri Ekladi Parnai-(2)

Pingalgadh Parnai Maa Mane Ekladi Parnai
Ekladı Parnai Maa Mane Ekladi Parnai

He Lasa Lasmi Ni Beni Saguna
Rove Re Chodhar Koi Nathi Aadhar

Ho Bhai Vina Ni Beni Saguna
Meana No Mar Se Amar Sasu Varamvar

Mata Re Minalde Dikri Ekladi Parnai
Mata Re Minadde Dikri Peshawar Parnai

Pingalgadh Parnai Maa Mane Ekladi Parnai
Ekladı Parnai Maa Mane Ekladi Parnai

Kon Re Jase Beni Ne Tedva
Chheti Sasriya Ni Vatt
Pingalgadh Ni Vatt

Ratno Re Rayko Aaane Re Jase
Lai Pavan Vegi Sandh
Pingalgadh Re Jay

Kaka Re Kutumbe Dikri Ekladi Parnai -(2)

Pingalgadh Parnai Maa Mane Ekladi Parnai
Ekladı Parnai Maa Mane Ekladi Parnai

Ho Rove Se Gom Ne Rove Gomedu
Vasmi Aa Viday
Dhol Sharnai Sambhlay

Lok Vayka Dantkatha Aadhare
Manu Ni Kalame Lakhay
Rakesh Gunla Gay

Rove Re Nagri Na Loko Ekladi Parnai
Aavi Ja Mara Vira Ramdev Saguna Na Bhai

Ekladi Parnai Maa Mane Ekladi Parnai
Dukhda Ma Parnai Maa Mane Dukhda Ma Parnai

Peshawar Parnai Maa Mane Pingalgadh Parnai
Ekladi Parnai Maa Mane Ekladi Parnai

(end)

EKLADI PARNAI MP3 Download


એકલડી પરણાઈ

એકલડી પરણાઈ લિરિક્સ

સિંગર : રાકેશ બારોટ
મ્યુઝિક: મયુર નાડીયા
લિરિક્સ: મનુ રબારી

એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ
અરે દુખડામાં પરણાઈ માં મને એકલડી પરણાઈ

હે રાજારે અજમલની દીકરી એકલડી પરણાઈ -(૨)

પિંગળગઢ પરણાઈ માં મને એકલડી પરણાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ

હે લાસા લસમી ની બેની સગુણા
રોવે રે ચોધાર કોઈ નથી આધાર

હો ભાઈ વિના ની બેની સગુણા
મેણા નો માર સે અમર સાસુ વારંવાર

માતા રે મીણલદે દીકરી એકલડી પરણાઈ
માતા રે મીનલદે દીકરી પેશાવર પરણાઈ

પિંગળગઢ પરણાઈ માં મને એકલડી પરણાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ

કોણ રે જશે બેની ને તેડવા
છેટી સાસરિયા ની વાટ
પિંગળગઢ ની વાટ

રત્નો રે રાયકો આણે રે જશે
લઇ પવન વેગી સાંઢ
પિંગળગઢ રે જાય

કાકા રે કુટુંબે દીકરી એકલડી પરણાઈ -(2)

પિંગળગઢ પરણાઈ માં મને એકલડી પરણાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ

હો રોવે સે ગોમ ને રોવે ગોમેડું
વસમી આ વિદાય
ઢોલ શરણાઈ સંભળાય

લોક વાયકા દંતકથા આધારે
મનુ ની કલમે લખાય
રાકેશ ગુણલા ગાય

રોવે રે નગરી ના લોકો એકલડી પરણાઈ
આવી જ મારા વીરા રામદેવ સગુણા ના ભાઈ

એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ
દુખડામાં પરણાઈ માં મને એકલડી પરણાઈ

પેશાવર પરણાઈ માં મને પિંગળગઢ પરણાઈ
એકલડી પરણાઈ માં મને એકલડી પરણાઈ
(સમાપ્ત)